Post Office Monthly Income Scheme (POMIS)

Post Office Monthly Income Scheme (POMIS)
Post Office Monthly Income Scheme

 Post Office Monthly Income Scheme (POMIS) એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ યોજના છે જે કોઈ પણ વ્યક્તિને તેના મહિનાની આવકનો સ્થિર અને સેક્યોર સોર્સ પૂરો પાડવા માટે બનાવેલ છે.

આ સ્કીમ પોસ્ટ વિભાગ દ્વારા મેનેજ થાય છે, જેમાં ઓછામાં ઓછા જોખમ સાથે ગેરંટી સાથે રિટર્ન આપે છે, આ યોજના માં retirees અને જોખમ ટાળનારા વ્યક્તિઓ જેવા રૂઢિચુસ્ત રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે

POMIS નિયમિત વ્યાજ ચૂકવણી પૂરી પાડતી વખતે મૂડી સલામતી સુનિશ્ચિત કરે છે, જે બજાર-સંકળાયેલ રોકાણોની અસ્થિરતા વિના સતત આવક મેળવવા માંગતા લોકો માટે એક બેસ્ટ વિકલ્પ બનાવે છે.

આ યોજના હેઠળ હાલમાં તમને 6.6% વ્યાજદર સાથે સૌથી વધુ રિટર્ન આપતી યોજના છે. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે યોગ્ય રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, જેમાં તમે 1500 રૂપિયાથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ન હોવી જોઈએ.

Must Read: બાકી પોસ્ટ ઓફિસ યોજનાઓ વિશે જાણવા માટે આ લેખ વાંચો.

POMIS યોજનાની વિશેષતાઓ - Post Office Monthly Income Scheme (POMIS)

  • મેચ્યોરિટી ટાઈમ: પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમ યોજના ની મેચ્યોરિટી ટાઇમ 5 વર્ષની હોય છે. જેમાં તમારે વધારેમાં વધારે પાંચ વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાનું હોય છે.
  • ખાતા ધારક ની સંખ્યા: આ યોજના હેઠળ ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 3 વ્યક્તિઓ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ માં ખાતું ધરાવી કરી શકે છે.
  • નોમિનેશન: રોકાણકારના મૃત્યુ પછી ફક્ત નોમીની જ આ યોજનાના બધા લાભ મેળવશે. એટલે ખાતું ખોલાવ્યા પછી નામાંકિત વ્યક્તિને સોંપી શકાય છે. જ્યારે પણ તમે આ યોજના હેઠળ ખાતું ખોલાવો તો નોમિનેશનમાં તમારા માતા પિતા, પત્ની, પુત્ર, પુત્રી કે તમારા પરિવારમાંથી કોઈનું નામ લખાવી શકો છો.
  • ટ્રાન્સફર: પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમ યોજના હેઠળ ખોલાવેલ એકાઉન્ટ માંથી બીજા પોસ્ટ ઓફિસના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.
  • POMIS બોનસ: જો તમે આ યોજના હેઠળ એકાઉન્ટ 1 ડિસેમ્બર 2011 પહેલા ખોલાવેલું છે તો તમને 5% બોનસ નો લાભ મળે છે.
  • ટેક્સ: પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમ યોજના માંથી થતી કોઈપણ આવક TDS કે ટેક્સ ડિડક્શન હેઠળ આવતી નથી. તેમાં તમારે કોઈ ટેક્સ આપવાની જરૂર નથી.

POMIS યોજનાની લાભો - Benefits Of Post Office Monthly Income Scheme (POMIS)

પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એક secure અને reliable ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે જેના ઘણા બધા લાભ છે જેના વિશે નીચે જાણકારી આપેલી છે.

  • Capital Protection: પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત છે, જે તમારા ઇન્વેસ્ટમેન્ટ ની સેફટી સુનિશ્ચિત કરે છે. આ સ્કીમ હેઠળ તમને ગેરંટી રિટર્ન આપવામાં આવે છે અને તમારા કેપિટલ પ્રોટેક્શન માટે એક સિક્યોર માર્ગ બનાવે છે.
  • Low Risk Investment: પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીન યોજના બજારના વધઘટ થી સ્વતંત્ર રીતે કામ કરે છે જેમાં તમને Stable અને Risk Free ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન આપે છે. જે લોકો Safe અને Fix ઈનકમ મેળવવા માગતા હોય તે લોકો માટે આ બેસ્ટ પસંદગી છે.
  • Lock In Period: આ યોજના માટે પાંચ વર્ષનો લોકીંગ સમયગાળો જરૂરી છે. જોકે કોઈ પણ ઇન્વેસ્ટર આ સમયગાળા પછી પાકતી રકમ ઉપાડી શકે છે, જે તેમને એક ફ્લેક્સિબલ સેવિંગ પ્લાન પ્રદાન કરે છે.
  • અફોર્ડેબલ પ્રીમિયમ: આ યોજના ભારતના દરેક નાગરિકને પોસાય તે માટે બનાવેલ આવેલ છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ડિપોઝિટ પણ ખૂબ જ ઓછી છે અને જે દરેક માટે accessible અને manageable છે.
  • Inflation સામે બચાવે: આ યોજના ઇન્ફ્લેશનના સમયગાળા દરમિયાન પણ સતત માસિક આવક પ્રદાન કરે છે. આ લાભ તેમને આર્થિક સમયમાં પણ તેમને ફાઇનાન્સિયલ મદદ કરે છે.
  • જોઈન્ટ ઓનરશીપ ફ્લેક્સિબિલિટી: પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ યોજનામાં એક કરતાં વધારે એકાઉન્ટ હોલ્ડર રાખવાની પરમિશન આપે છે. જેમાં તમે એક થી પણ વધારે ખાતાધારક હોલ્ડ કરી શકો છો. આ ખાસ કરીને એવા પરિવાર અથવા જીવનસાથીઓ માટે ફાયદા કારક છે કે જે તેમની બચત ને એક જ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં સેવિંગ કરવા માંગે છે.
  • આસાનીથી ટ્રાન્ઝેક્શન કરી શકાય: પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ યોજનામાં ડિપોઝિટ અને પૈસા ઉપાડવાના ખૂબ જ આસાન છે. ભારતભરની કોઈપણ પોસ્ટ ઓફિસમાં તમે સરળતાથી પૈસા ઉપાડી શકો છો અને ડિપોઝિટ કરી શકો છો.
  • સિનિયર સિટીઝન માટે ઉપયોગી: સીનીયર સીટીઝનો ઘણીવાર ઓછા રિસ્ક સાથે નિયમિત આવક શોધી રહ્યા હોય છે તેમના માટે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ યોજના એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં તેમને રેગ્યુલર રિટર્ન રિટર્ન મળી રહે છે.
  • લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના ફાયદા: આ યોજના માસિક આવક બેનિફિટ સિવાય લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એક ઉપયોગી યોજના છે. તેના ગેરંટી રિટર્ન તમારા ફાઇનાન્સિયલ ફ્યુચર ને સિક્યોર કરવા માટે સારી યોજના બનાવે છે.

મિત્રો જે લોકો તેમના ઇન્વેસ્ટમેન્ટ સાથે સિક્યુરિટી, અકોર્ડેબિલિટી અને રેગ્યુલર ઇન્કમ મેળવવા માગે છે, તે લોકો માટે POMIS સ્કીમ એક ટોપની ચોઇસ બનાવે છે.

Post Office Monthly Income Scheme (POMIS) માં Current Interest Rate:

Duration (in Years): 1, Interest Rate: 5.50%
Duration (in Years): 2, Interest Rate: 5.50%
Duration (in Years): 3, Interest Rate: 5.50%
Duration (in Years): 5, Interest Rate: 7.6%

રોકાણની વિગતો:


સિંગલ એકાઉન્ટ - POMIS સિંગલ એકાઉન્ટમાં જમા કરાવવાની ઓછામાં ઓછી રકમ ₹1500 અને વધારેમાં વધારે ₹4,50,000 છે.

જોઈન્ટ એકાઉન્ટ - POMIS જોઈન્ટ એકાઉન્ટમાં જમા કરાવવાની ઓછામાં ઓછી રકમ ₹1500 અને વધારેમાં વધારે ₹9,00,000 છે.

Minor એકાઉન્ટ - POMIS Minor એકાઉન્ટમાં જમા કરાવવાની ઓછામાં ઓછી રકમ ₹1500 અને વધારેમાં વધારે ₹3,00,000 છે.

Post a Comment

Previous Post Next Post