PPF Interest Rate Calculator 2025: How much will you earn from Public Provident Fund? check 15-year return

PPF Interest Rate Calculator: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ ભારત સરકાર દ્વારા મેનેજ કરાતી લાંબા ગાળાની બચત યોજના છે, જે કર લાભો સાથે નાની બચતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. તે એક સલામત અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ છે, જે તેના ટ્રિપલ ટેક્સ મુક્તિ (EEE સ્ટેટસ) માટે લોકપ્રિય છે, જેનો અર્થ છે કે deposits, interest earned, અને maturi આવક બધું જ Tax Free છે.

સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોની સૂચના આપે છે. હાલમાં, વ્યાજ દર 30 જૂન, 2025 સુધી લાગુ છે, અને આગામી ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2025) માટે નિર્ણય તે દિવસે અપેક્ષિત છે.

PPF Interest Rate 2024-25

છેલ્લા સુધારામાં, સરકારે 1 એપ્રિલ, 2025 થી શરૂ થતા સતત પાંચમા ક્વાર્ટર માટે PPF અને NSC સહિત વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રાખ્યા છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કેલ્ક્યુલેટર અનુસાર, જો તમે 15 વર્ષ માટે વાર્ષિક રૂ. 150000 નું રોકાણ કરો છો, તો તમને રૂ. 18,18,209 નું વ્યાજ મળશે. કુલ પરિપક્વતા રકમ રૂ. 4068209 હશે, જેમાં રૂ. 2250000 ના રોકાણ કરેલા નાણાંનો સમાવેશ થાય છે.

Key Features of PPF:

  • Tenure: 15 વર્ષ (તેને તમે પાંચ વર્ષના ગાળામાં એક્સટેન્ડ કરી શકો છો.)
  • Minimum Deposit: Rs 500 per year
  • Maximum Deposit: Rs 1.5 lakh per year
  • ટેકસમાં મળતા ફાયદા : Under Section 80C of the Income Tax Act
  • Loan & Withdrawal Facility: અમુક નક્કી વર્ષ પછી તમને લોન પણ મળી શકે અને પૈસા પણ ઉપાડી શકો. 

PPF Eligibility Criteria

  • ઇન્ડિયન સીટીઝન હોવું જરૂરી
  • ઇન્ડિયા નો નાગરિક જ PPF એકાઉન્ટ ખોલાવી શકે છે
  • એક નાગરિક માત્ર એક જ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે.

PPF Eligibility Criteria: Minors

  • નાના બાળક વતી માતાપિતા અથવા કાનૂની વાલીઓ PPF ખાતું ખોલાવી શકે છે.
  • Combine ડિપોઝિટ મર્યાદા (વાલીઓના પોતાના પીપીએફ ખાતા સહિત) પ્રતિ વર્ષ રૂ. ૧.૫ લાખ છે.

Small Savings Scheme Interest Rates From April 2025

એક રિપોર્ટ મુજબ, 1 એપ્રિલ, 2025 થી, નાની બચત યોજનાઓ નીચેના દરે વ્યાજ મેળવી રહી છે:

  • સેવીંગ ડિપોઝિટ  - 4%
  • 1-વર્ષની ટાઈમ ડિપોઝિટ - 6.9%
  • 2-વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7%
  • 3-વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.1%
  • 5-વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.5%
  • 5-વર્ષની રિકરિંગ ડિપોઝિટ - 6.7%
  • સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ - 8.2%
  • મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમ - 7.4%
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટ - 7.7%
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ - 7.1%
  • કિસાન વિકાસ પત્ર - 7.5 (115 મહિનામાં પરિપક્વ થશે)
  • સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ - 8.2%


PPF Interest Rate Calculator 2025

PPF Calculator

Total Investment:0

Interest Earned:0

Maturity Amount:0

Post a Comment

Previous Post Next Post