Kreditbee App: કરોડોની લોન મેળવવા માટે આ ક્રેડિટબી દસ્તાવેજો રાખો તૈયાર || Kreditbee Personal Loan Document Required

Kreditbee એપ એક પર્સનલ લોન એપ્લિકેશન છે. જેની મદદ થી તમે રૂ. 1,000 થી રૂ. 2 લાખ સુધીની લોન લઈ શકો છો.

KreditBee પર્સનલ લોનના વ્યાજ દર વાર્ષિક 12.24% થી શરૂ થાય છે. ઉધાર લેનારાઓની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, KreditBee હાલમાં ત્રણ અલગ અલગ પર્સનલ લોન યોજનાઓ ઓફર કરે છે - ફ્લેક્સી પર્સનલ લોન, પર્સનલ લોન ફોર સેલરી પર્સન અને ઓનલાઈન ખરીદી લોન. 

આ unsecured loan માટે repaymenr કરવાનો સમયગાળો ફ્લેક્સીબલ હોય છે અને તમે ખૂબ ઓછા દસ્તાવેજો સબમિટ કરીને સરળતાથી ઓનલાઈન લોન મેળવી શકો છો. KreditBee પર્સનલ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે દર્શાવેલ છે.

KreditBee Personal Loan Documents Required

જો તમે પણ ઓનલાઇન KreditBee એપ માં માધ્યમ થી Personal Loan મેળવવા માગતા હોવ તો નીચે જણાવેલ દસ્તાવેજો ની જરૂર પડશે.

નોકરી કરતા લોકો માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • સરનામાનો પુરાવો: મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ
  • PAN કાર્ડ
  • પગાર સ્લિપ
  • પગાર ખાતાનું બેંક સ્ટેટમેન્ટ

ફ્લેક્સી પર્સનલ લોન માટે:

  • PAN કાર્ડ
  • સરનામાનો પુરાવો: મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ

હાલમાં KreditBee પર્સનલ લોનસેલ્ફ એમ્પ્લોઇઝ અરજદારોને આપવામાં આવતી નથી.


Kreditbee App માં ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા?

મિત્રો જો તમે Kreditbee App માં લોન આસાનીથી આકરુ કરવા માગતા હો તો કેવા ડોક્યુમેન્ટ અને કેવી રીતે અપલોડ કરવા તેના વિશે નીચે જાણકારી આપેલી છે...

સ્ટેપ 1: સૌથી પહેલા google play store પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સાઇન ઇન કરીને લોગીન કરી લો.

સ્ટેપ 2: હોમ સ્ક્રીન ઉપર તમને લોન ના ઓપ્શન અલગ અલગ દેખાશે. જેમાંથી તમે ગમે તે એક સિલેક્ટ કરી લો. ત્યારબાદ તમારે જેટલી લોન જોઈતી હોય અને જેટલા સમય માટે જોઈતી હોય તે જાણકારી ભરી દો.

સ્ટેપ 3: તમારી આઇડેન્ટી વેરિફિકેશન માટે એપ્લિકેશનમાં પાનકાર્ડ જરૂરી છે જેથી કરીને ક્લિયર ઇમેજ અથવા તો ક્લિયર પીડીએફ સાથે પાનકાર્ડ અને આધારકાર્ડ અપલોડ કરો.

સ્ટેપ 4: હવે આગળના સ્ટેપમાં તમારા બેંક ડીટેલ અને ઈનકમ પ્રૂફ ની જાણકારી ભરવાની રહેશે. જેમાં શરૂઆતમાં તમારે તમારી બેંક ડીટેલ ભરવાની રહેશે જેની અંદર તમારા એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને એકાઉન્ટ હોલ્ડર નામ જેવી જાણકારી ભરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારું ઇન્કમ પ્રુફ અપલોડ કરવાનો રહેશે જેની અંદર તમે સેલેરી સ્લીપ છેલ્લા ત્રણ મહિનાની બેન્ક સ્ટેટમેન્ટ જે ખાતામાં તમારું સેલેરી ક્રેડિટ થાય છે તે અથવા તો જો તમે સેલ્ફ એમપ્લાય આપો તો આઈ ટી આર અથવા તો બિઝનેસ ઇન્કમ અપલોડ કરી શકો છો.

સ્ટેપ 5: હવે તમારે તમારી સેલ્ફી અને ઇ સાઇન લોન એગ્રીમેન્ટમાં સબમીટ કરવાની રહેશે. 

મિત્રો ઉપર જણાવેલા દરેક સ્ટેપને સારી રીતે ફોલો કર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ જશે અને વેરીફાઈ થઈ જશે. હવે તમારી એપ્લિકેશન પ્રોસેસમાં જતી રહી છે જો તમારી લોન approve થઈ જાય તો તમે ગણતરીની મિનિટોમાં લોન ને તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

4 મોટી ભૂલ છે તમારે નથી કરવાની

જો તમે પણ Kreditbee App માંથી પર્સનલ લોન લેવા માગતા હો, તો અમુક એવી નાની મોટી ભૂલ હોય છે જે તમારે નથી કરવાની ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે જેના વિશે નીચે જાણકારી આપેલી છે...

  • તમે જે પણ ફોટો અપલોડ કરો તે એકદમ ક્લિયર હોવો જોઈએ. Blurry ફોટો અપલોડ કરવો નહીં
  • તમે જે એડ્રેસ નાખો તે એડ્રેસ મેચ થવું જોઈએ. Mismatch એડ્રેસ નાખવું નહીં તેનું ધ્યાન રાખવું.
  • ખોટી બેંક ની જાણકારી ભરવી નહીં કે પછી છે બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયું છે તેના વિશે પણ જાણકારી આપવી નહીં. જે તમારું એકાઉન્ટ કમ્પ્લીટલી ચાલુ છે તેની જાણકારી ભરવી.
  • આઉટટેડ ડોક્યુમેન્ટ એટલે કે જે ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયા છે તેને ભરવી નહીં.

ઝડપથી લોન મેળવવા શું કરવું? Best tips to speed up Kreditbee loan approval

જો તમે પણ તમારી લોન ને ઝડપથી અપલોડ કરાવવા માંગતા હો તો એને સ્માર્ટ તરીકેથી એપ્લાય કરવું પડશે તેના માટે નીચે જણાવેલ ફોલો કરો.

ધ્યાન રાખો કે તમારી પાનકાર્ડ અને આધારકાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોય.
એક્ટિવ બેન્ક એકાઉન્ટ ની જાણકારી નાખવી જેમાં તમારું રેગ્યુલર ટ્રાન્જેક્શન થતું હોય.
તમારા કરંટ મંથના ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે એમ કે ચાલુ મહિનાની સેલરી સ્લીપ અથવા તો બેન્ક સ્ટેટમેન્ટ
બેન્કિંગ સમય દરમિયાન એટલે કે સવારે 10:00 વાગ્યા થી છ વાગ્યા સમયની વચ્ચે તમારે એપ્લાય કરવું.
તમારો સિવિલ સ્કોર સારો એવો મેન્ટેન રાખવો.

Conclusion

KreditBee એપ માંથી પર્સનલ લોન મેળવવી ઝડપી અને મુશ્કેલીમુક્ત બની શકે છે — પરંતુ જો તમે યોગ્ય ડોક્યુમેન્ટ યોગ્ય રીતે અપલોડ કરો તો જ. ક્લીઅર ફોટા, સાચી વિગતો અને એક્ટિવ બેંક ખાતા સાથે, તમારી લોન માત્ર થોડી મિનિટોમાં મંજૂર અને તમારા ખાતા માં ક્રેડિટ થઈ શકે છે.

મને આશા છે કે તમને આ જાણકારી હેલ્પફૂલ લાગી હશે.

Post a Comment

Previous Post Next Post